Panchmahal/ વિશ્વ હોમિયોપેથી દિવસની ગોધરામાં ભવ્ય ઉજવણીકરવા માં આવી.
:: પંચમહાલ મિરર ડેસ્ક :: નિરાંત વૃદ્ધાશ્રમમાં કેક કટિંગ, રામજી મંદિર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન.. વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે ગોધરામાં આયુષ શાખા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના જનક ડૉ. સેમ્યુઅલ હનેમાનના જન્મદિવસની ઉજવણી નિરાંત વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવી હતી. નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ […]
Continue Reading