‘ધર્મ વિશે પૂછવામાં આવ્યું, કલમા વાંચવાનું કહ્યું અને ગોળી મારી દીધી…’, પહેલગામ હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ જે જોયું તે કહ્યું.
પંચમહાલ મિરર ડેસ્ક અમે સતત અપડેટ કરી રહ્યાં છે.. મહારાષ્ટ્રના પુણેથી પહેલગામ ફરવા આવેલા અસાવરીએ જણાવ્યું, ‘આતંકવાદીઓ સ્થાનિક પોલીસના ગણવેશમાં હતા અને માસ્ક પણ પહેરેલા હતા.’ તેમણે કહ્યું, ‘હુમલાખોરોએ ફક્ત પુરુષોને નિશાન બનાવ્યા હતા અને ખાસ કરીને હિન્દુઓને કલમાનો પાઠ કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.’ જેઓ વાંચી શકતા ન હતા તેમને ગોળી મારી […]
Continue Reading