જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈને આવ્યો કોરોના પોઝિટિવ

Corona Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળ સી.એચ.સીમાં સેમ્પલ લેવામા આવેલ હતું બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચિંતાનો મોહોલ સર્જાયો છે. માંગરોળ પોલીસ સ્ટેશનને સૅનેટાઇઝ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *