રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી પોલીસ અવાર નવાર વિદેશી દારૂ ઝડપે છે ત્યારે જે રીતે સામન્ય હોમગાર્ડ જવાન થી લઈ પોલીસ અધિકારી ઓ પોતાની ગાડીઓ પર પોલીસ લખાવતા હોઈ છે કારણ કે તેઓ પોલીસ છે પણ પોલીસ લખેલ બાઈક જોતા પોલીસ ને લાગ્યું કે કોઈ પોલીસ કર્મી હશે પરંતુ બાઇક પર આગળ મુકેલા થેલા માં વિદેશી દારૂ હોઈ રાજપીપલા ના મેહફુજ અબ્દુલ ગફુર સૈયદ ને પકડી પડ્યો હતો અને તેની પાસે થી ૧૬૯૨૦ નો વિદેશી દારૂ તેમજ ૨૫૦૦૦ ની બાઇક તેમજ ૫૦૦૦ નો મોબાઈલ મડી કુલ ૪૬૨૦૦ નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી બુટલેગરને કોરોન્ટીન કરવામાં આવ્યો છે.