ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેરના યુવા મોરચા દ્વારા અને વોર્ડ નંબર-૭ ના ૐકારેશ્વર મહાદેવ મંદિરના સંયુક્ત પ્રયાસથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…

જેમાં યુવા મોરચાના ખેડબ્રહ્મા શહેર પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ અને સોશિયલ મીડિયા ખેડબ્રહ્મા શહેરના ઇન્ચાર્જ અંકુર જાની દ્વારા આ કાર્યક્રમની ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
જેમાં ખેડબ્રહ્મા શહેર સંગઠનના પદાધિકારીઓ,મહિલા મોરચાની બહેનો,તથા જિલ્લા યુવા મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *