રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા….
અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વૉર્ડમાં સોસાયટી,ચાલી, માં “કચરા અલગ કરો – અમૃત દિવસ” થીમ પર નાગરિકોને સૂકો, ભીનો, ઘરગથ્થુ જોખમી અને સેનેટરી કચરો એમ ચાર પ્રકારે અલગ કરવા માહીતી આપી..
સૌને સમજૂતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અમૃત દિવસની ઉજવણીના ભાગરુપે સ્થાનીક સંગઠન સાથે રાખી શહેરના વિસ્તારોમા ગલીઓ સ્વચ્છ કરવામા આવી અને આપણુ પ્રાંતિજ શહેર સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે નગરજનોને પ્રમુખશ્રી એ અપીલ પણ કરી હતી.