રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
લુણાવાડાથી ગોધરા તરફ જવાના માર્ગ પર creta કાર પલટી ખાઈ ગઈ.
ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ..
કારમાં ડ્રાઇવર સહિત બે સંતો સવાર હતા.ઈડર થી ઉજ્જૈન તરફ સંતો જતા હતા..
રાહદારીઓ દ્વારા આવીને કારના ચાલક સહિત બે સંતોને બહાર કાઢ્યા..
આ બનાવમા ત્રણ નો થયો આબાદ બચાવ…