અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના pgvcl ના અધિકારીઓ ને સાથે રાખી વીજળી ના તમામ નાના મોટા પ્રશ્નો સાંભળી અધિકારીઓ ને સૂચનાઓ આપી.

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

રાજુલા ખાતે સંસદ સભ્ય નારણભાઇ કાછડીયા,હીરા ભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં pgvcl ના અધિકારીઓ ને સાથે રાખી વીજળીના તમામ નાનામોટા પ્રશ્નો સાંભળી અધિકારીઓ ને સૂચનાઓ આપી હતી અધિકારીઓ પાસેથી હાલની પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો.
સાથે પરેશભાઈ લાડુમોર હરસુરભાઈ લાખનોતરા જીલુભાઈ બારૈયા વિક્રમભાઈ શિયાળ પ્રેમજીભાઈ સેજલિયા જીજ્ઞેશભાઈ પટેલ પીઠા ભાઈ નકુમ મયુરભાઈ દવે હિતેશભાઈ ઓઝા ભરતભાઇ જોશી ભાવેશભાઈ જાદવ શુકલભાઈ બ્લડણીયા કરશનભાઇ ભીલ કરશનભાઇ ચૌહાણ વાઘજીભાઈ જોગદીયા વલકુંભાઈ બોસ બળવંતભાઈ લાડુમોર દાદભાઈ વરૂ બાબુભાઇ મકવાણા નાજભાઈ પિંજર કનુભાઈ ધાખ ડા ચારોડીયા ના તેમજ સુરેશભાઈ વ્યાસ બાલાભાઈ સાખટ દેવાયતભાઈ લુની મહેન્દ્રભાઈ ધાખ ડા વનરાજભાઈ વરૂ વિરભદ્રભાઈ ધાખ ડા રમેશભાઈ વસોયા સહિતના તાલુકા જિલ્લા પંચાયત ના સદસ્યો સરપંચો સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *