અમરેલી: કોરોના મહામારીમાં બાબરા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી

Amreli
રિપોર્ટર:આદીલખાન પઠાણ,બાબરા

બાબરા પોલીસની સારી કામગીરી નાયબ પોલીસ નિરીક્ષક સા.શ્રી અશોકકુમાર યાદવ સા.ભાવનગર રેન્જ અમરેલી જિલ્લા પોલીસ અધ્યક્ષ નીલીપ્તરાય સાહૅબ તથા ના.ખે.અધીકારી એમ.એસ રાણાસાહૅબ ની સુચના થી બાબરા પોલીસ ઈસ્પૅકટર એસ.એન. ગોહીલ સાહૅબની દેખરેખ હૅઠળ પી.એસ.આઈ વિ.વિ.પડ્યા તથા પી.એસ.આઈ આર.ડી. ગોસાઈ તથા એ.એસ.આઈ. એસ.ડી અમરેલીયા તથા ટી.આર.બી નરૅશભાઈ ધાખડા તથા ટી.આર.બી રુષીભાઈ શુક્લ વગેરે ટીમ દ્રારા કોરોનાનુ સંક્રમણ અટકાવા પોલીસ નૅ માસ્ક ની કામગીરી સૉપાયા બાદ ૧૫૫૩ લોકો ને માસ્ક નહી પહેરવા બદલ દંડ ની પાવતી આપી કુલ રુ ૩.૧૦.૬૦૦ દંડ બાબરા પોલીસે દંડ વસુલ કરૅલ છૅ.તેમજ જાહેર સ્થળે નીકળતા જાહેર માં નીકળતા લોકો એ માસ્ક પહેરવા તથા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા જાગૃતિ અભીયાન પણ ચલાવવા માં આવેલ આ માટ પબ્લીક એલાઉન્સ સિસ્ટમ નો ઉપયોગ કરી પ્રચાર પ્રસાર કરવા માં તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *