રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
ગુલાબ વાવાઝોડાની અસર જોવા મળી..
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો….
રાજુલા,જાફરાબાદ શહેરોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો….
બે દિવસથી કોસ્ટલ બેલ્ટમાં મેઘરાજાની ધમાકે દાર એન્ટ્રી જોવા મળી…..
જાફરાબાદના ,કડીયાળી ,વઢેરા,હેમાળ,રોઇશા, બાબરકોટ, સહિત વિસ્તારમાં પવન સાથે જોરદાર વરસાદ……
જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ પવન સાથે જોરદાર વરસાદ યથાવત જોવા મળ્યો….
ગ્રામ્ય વિસ્તારના ખેતરો તેમજ રોડ રસ્તાઓ પાણી પાણી જોવા મળ્યા…..
નદી તેમજ સ્થાનિક તળાવ છલકાયા અને નવા પાણીની આવક શરૂ થઇ…
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી……
કપાસ, મગફળી,બાજરી જેવા પાકને નુકસાન થવાની ભીતિ……