રિપોર્ટર: પાયલ બાંભણિયા
હાલના કોરોના વાયરસને લઈ સરકાર દ્વારા માસ્ક પેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે આજે સાંસદ રાજેશભાઈ ચુડાચમાં દ્વારા ગીર ગઢડા મંડલ માં ૫૦૦૦ જેટલા માસ્ક નું વિતરણ કરવા માટે આપવામાં આવેલ છે.આજે ગીર ગઢડા તથા વડવીયાળા ગામમાં માસ્ક નું વિતરણ શરૂ કરવામાં આવેલ ત્યારે વિતરણ માં જોડાયેલ તાલુકા ભા જ પ પ્રમુખ કાળુભાઇ રુપાલા તથા તાલુકા ભા જ પ મહા મંત્રી ઉકા ભાઈ વાધેલા તથા શામજી ભાઈ કીડેચા તથા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જગદીશ ભાઈ દોમડીયા તથા તાલુકા યુવા ભા જ પ પ્રમુખ રાકેશભાઇ ઉનડકટ તથા ગીર ગઢડા ગ્રામપંચાયત ના સરપંચ કરશનભાઈ ભાલીયા તથા વડવીયાળા ગામના પુર્વ સરપંચ દ્વારકા દાસ કનુ ભાઈ દોમડીયા તથા યુવા કાર્યકર્તા મિત્રો દ્વારા માસ્ક નું વિતરણ કરવામાં આવેલસાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા જાતે ગીર ગઢડાની મુલાકાત લીધી હતી.