ગુજરાત સરકાર અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આંધ્રપ્રદેશના 4 હજાર માછીમારોને તેમના વતન પરત મોકલાયા

Gir - Somnath Latest
રિપોર્ટર:પાયલ બાંભણીયા

બ્રેકીંગ…ગીર સોમનાથ

ગુજરાત સરકાર અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસનના પ્રયત્ન થી આંધ્રપ્રદેશ ના માછીમારો પહોંચીયા વતન….

કોરોના મહામારીના લોકડાઉનના કારણે 4 હજાર થી વધુ માછીમારો ફસાયા હતા વેરાવળ બંદર પર….

જે આંધ્રપ્રદેશ પહોંચતા લીધો હાશકારો….

વતન પહોંચી માછીમારોએ ગુજરાત સરકારને પાઠવ્યા અભિનંદન….

વતન પહોંચી ગીર સોમનાથ કલેકટર અજય પ્રકાશ સાથે વિડિયો કોલથી કરી વાત….

લોકડાઉનના ત્રીજા તબક્કામાં અન્ય રાજયોના લોકોને તેમના વતન મોકલવા માટે ગુજરાત સરકારે કરેલા નિર્ણયના પગલે ગીર સોમનાથ અને વેરાવળ બંદરમાં ફસાયેલા આંધ્રપ્રદેશના ખલાસીઓને તંત્ર નો માન્યો આભાર…

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના લ્પ્પિલી ગામના રહેવાસી માછીમાર એ વેરાવળના બોટ એસોસીએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ સાથે ટેલીફોનિક વાત કરી કલેકટર સાથે કરી વાત….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *