તૂટી-ફૂટી બાળકોની પ્રિય હવે બનાવો તડબૂચના છાલટામાંથી…

Food

આ રેસિપીને જોયા પછી તમે ક્યારે પણ તરબૂચના છાલટાને ફેંકશો નહી. મિત્રો તમે તરબૂચના છાલટાને શું કરો છો? અરે સાધારણ વાત છે ફેંકી જ નાખતા હશો .. આજે હું તમને તરબૂચના છાલટામાંથી તૂટી ફૂટી કેવી રીતે બનાવવી તેની માહિતી જણાવીશુ. તરબૂચમા ત્રણ ભાગ હોય છે લાલ, સફેદ અને લીલો.. તેમાંથી તેના સફેદ ભાગથી તૂટી ફ્રૂટી કેવી રીતે બને તે જાણીશુ..

સૌથી પહેલા તરબૂચના લાલ અને લીલો ભાગને જુદો કરો. પછી તેને સફેદ ભાગના નાના-નાના ટુકડા કરો.
આ નાના નાના ટુકડાને એક બાઉલમાં લીડ લગાવીને 10 મિનિટ ઉકાળવું
ત્યારબાદ તેને ઠંડુ કરી તેને નિથારી લેવું.
પછી 2 વાટકી ખાંડમાં 4 વાટકી પાણી નાખી ચાસણી તૈયાર કરવી
જ્યારે બધી ખાંડ પિઘળી જાય તો તેમાં બાફેલા તરબૂચના ટુકડા નાખો

આ ટુકડાને 10 મિનિટ માટે ચાશનીમાં ઉકાળવું.
10 મિનિટ પછી ગૈસ બંદ કરી નાખો
પછી તેમાં વેનિલા એસેંસ નાખવું
પછી જુદા -જુદા વાટકીમાં કાઢી જુદા જુદા રંગની કેંડી કે તૂટી ફ્રૂટી તૈયાર કરવું.
વધારે પાણીને ગાળી લેવું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *