રશિયાના તાતરસ્તાનમાં વિમાન ક્રેશ થતા દુર્ઘટનામાં 16 લોકોના મૃત્યુ થયા..

23 લોકોને લઈને જતું વિમાન ક્રેશ થતા 16નાં મોત અને 7 લોકો ઘાયલ થયા. 7 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જોકે બાકીના 16 જીવતા હોવાની કોઈ માહિતી નથી. આ વિમાન લેટ L-410 ટર્બોલેટ હતું, જે બે એન્જિનવાળુ શોર્ટ-રેન્જ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ છે. તાજેતરમાં જ રશિયામાં વિમાની સુરક્ષાના માપદંડોમાં સુધારો થયો છે. જોકે રિમોટ વિસ્તારમાં જૂના […]

Continue Reading

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે. મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા […]

Continue Reading

અમદાવાદમાં એક સગીરાને પ્રેમમાં દગો મળતા ડ્રગ્સનો નશો કરવા લાગી.

અમદાવાદમાં બ્રેકઅપ થતા ધનાઢ્ય પરિવારની સગીરા ડ્રગ્સની ગોળીઓ અને દારૂ પીવા લાગી, નશામાં ઘરના જ સભ્યોને હેરાન કરતી પૈસાદાર અને હાઈ પ્રોફાઈલ પરિવારોના બાળકો આવા ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ પોતાની જિંદગીને બગાડતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવક સાથે પ્રેમ થઈ […]

Continue Reading

હિંમતનગર 30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું…

રિપોર્ટર:શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત ગુજરાતનું યુવાધન પણ પંજાબની રાહે… બોલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનને ક્રુઝ પરથી એનસીબીએ દબોચી લીધા પછી તેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાંથી પણ MD ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે સોના કરતા વધુ કિંમતી એમડી ડ્રગ્સના રવાડે યુવાનો ચઢી […]

Continue Reading

ઇડરના બડોલીમાં સંસ્કાર સંપદા સન્માન સમારોહ યોજાયો..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા *દેહગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન લગ્ન કરનાર દીકરા દીકરીને 50-50 હજારના ચેક વિતરણ કરાયા.આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ ઉપસ્થિત રહ્યાં હતા. અને બડોલી ગ્રામજનો ની csc સેન્ટર ની માંગ ને પૂર્ણ કરવા હૈયા ધારણા આપી હતી.ઇડર તાલુકાના બડોલી ગામમાં આવેલા પટેલ સમાજવાડીમાં શનિવારના રોજ કડવા પાટીદાર સમાજના કોરોના કાળમાં રજીસ્ટર […]

Continue Reading