ગોગુંદાની કુખ્યાત ચંદન ચોર “હમ નહીં સુધરેંગે” ગેંગ સાથે સંકળાયેલા ૧૬ ગુન્હાઓમા ભાગી ચૂંટેલા આરોપી સહિત બીજા ર આરોપીઓને મુદ્દા માલ સહીત લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા
રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા છેલ્લા છ એક માસથી ઇડર પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવેલા તથા કુદરતી રીતે ઉગેલા ચંદનના વૃક્ષોની ચોરીઓના બનાવો છાસવારે બને છે. જે ચંદન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા ગુન્હાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, ના સુચના […]
Continue Reading