રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા….
ઈડરના ધારાસભ્ય હિતુભાઇ કનોડીયાએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતુ..
આ કાર્યક્રમમાં ઇડર નાયબ કલેકટર,મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન,કિશાન મોરચા પ્રમુખ અનિલભાઈ,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મનીષભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..આસપાસના વિસ્તારો હરિયાળા બને તેવા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ઇડર તાલુકના ઉમેદપુરા ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાલિકા કક્ષાના ૭૨માં વન મહોત્સવમાં આ વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત તામલોકોએ આપણી આસપાસના વિસ્તારોને હરિયાળા બનાવવાનો સંકલ્પ લીધો હતો.