રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
આ દિવસ નિમિતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ .એસ.ના કાર્યકર્તા અને ત્યાંના અધ્યાપકો GMERS General Hospital Himatnagar ખાતે ગાયનેક વિભાગમાં કાર્યકર્તા મીત્રોએ બનાવેલી નાના બાળકો માટે ગોદળિઓ આપવામાં આવી..આ દીવસ સમાજ ને સેવા આપવાનો દિવસ ગણાય છે.જેમને સહાયને જરૂર હોય છેતેવી સંસ્થાઓને NSS ના કાર્ય કર્તાઓ દ્વારા સહાય આપવામાં આવે છે.ત્યારેં ગાયનેક વિભાગના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સતત આગળ પણ આ કાર્ય ચાલુ રહેશે.અને સંસ્થોને સેવા આપશે તેમ આશ્વાસન પણ આપ્યું હતું.