રાજકોટ: જેતપુર ની જી.કે એન્ડ સી.કે કોલેજમાં ફી માટે દબાણ કરતા એ.બી.વી.પી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુર શહેર ની બોસમીયા કોલેજમાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી ઉઘરાવવામાં આવતી હોવાથી એ.બી.વી.પી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યો છે ફ્રી બાબતે મેનેજમેન્ટ અડગ હોવાથી જ્યાં સુધી લોકડાઉન માં કોલેજ શરૂ ન થાય ત્યાં સુધી ફ્રી નહીં માંગવાની માંગ પર એ.બી.વી.પી એ ધરણાં શરૂ કર્યા હતા. મેનેજમેન્ટની ઓફિસમાં જ એબીવીપી દ્વારા રામ ધુન […]

Continue Reading

રાજકોટ વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટરના પુત્રના કારખાનામાંથી ક્રાઇમ બ્રાન્ચે જુગાર રમતા 7 શકસો તેમજ 94500નો મુદ્દામાલ જપ્ત કર્યો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોના જેવી મહામારી સામે દેશના વોરિયર્સ લડત કરી રહ્યા છે ત્યારે થોડા સમય થી આ જુગારીયાઓ ના કેસ દિવસ દિવસે વધતા જાય છે. રાજકોટ વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર જયંતિ બુટાણીના પુત્રના કારખાનામાંથી ક્રાઇમ બ્રાન્ચે જુગારઘામ ઝડપી પાડ્યું હતું તેમજ જુગાર રમતા કોર્પોરેટરના પુત્ર સહિત ૭ લોકો ની ધરપકડકરી હતી. તદ્દઉપરાંત જુગારીયાઓ […]

Continue Reading

રાજકોટના ત્રંબાગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં નિશર્ગ યુવાફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ ચાંદેગરા દ્વારા ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ પોલીસ સમન્વય ન્યુઝમા રાજકોટ/જામનગર મહિલા અધ્યક્ષ તરીકે ફરજ અદા કરતા અને રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થાના સમાજ સેવા કેન્દ્રના શ્રીમતી સોનલ ડાંગરિયા અને ટી.ડી.પટેલ દ્વારા સન્માન પત્ર આપી ચિરાગ ચાંદેગરાને બિરદાવાયા નિસર્ગ યુવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રે સમાજ સેવાની પ્રવુતિઓ કરવામાં આવી છે જેવી કે શાંતવત અનાથ આશ્રમ (જૂનાગઢ વિજાપુર) ૮૦ મેમ્બરો […]

Continue Reading

રાજકોટ: ગોંડલ તાલુકા વિસ્તારમાંથી વિદેશીદારૂ નો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના મુજબ જિલ્લામાં ચાલતી પ્રોહી / જુગાર પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા મળેલ સુચના અન્વયે એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના પો.કોન્સ . રહીમભાઇ દલનાઓને બાતમી આધારે ગોંડલ ના વાસાવડ ગામ ચોકડી પાસેથી વિદેશીદારૂ નો જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી પ્રોહીબિશન હેઠળ કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપી – […]

Continue Reading

રાજકોટ: જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમા જુગારનો ગણના પાત્ર કવોલીટી કેશ પકડી પાડતી જેતપુર સીટી પોલીસ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ ગ્રામ્‍ય ના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ તથા જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાર એ પ્રોહી જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા જેતપુર સીટી પોલીસ સ્‍ટેશનના પોલીસ સ્‍ટાફ ના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ. ભાવેશભાઇ ચાવડા તથા પો.કોન્સ લખુભા રાઠોડ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે જેતપુર ટાકૂડીપરા મેઇનરોડ રંગોલી ટેઇલર […]

Continue Reading

રાજકોટ: જેતલસર જંકશન સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા ઉકાળા અને સુંઠ વિતરણ કરાયું.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોનાથી અનેક લોકો સંક્રમિત થયા છે તેમજ મોતના મુખમાં પણ હોમાઈ જાય છે હજુ સુધી તેની રસી શોધાઈ ન હોય આ રોગથી બચવા સેનીટાઈઝર અને માસ્ક નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી હોય કોરોના થી બચવા આયુર્વેદિક ઉપચાર એ દરેક લોકોના રસોડામાં વપરાતી સૂંઠ ખાવાથી કોરોના ના ઇન્ફેક્શનથી બચી શકાય છે.આ અંગે […]

Continue Reading

રાજકોટ: ત્રંબાગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરતા સમાજ સેવા કેન્દ્રના શ્રીમતિ સોનલ ડાંગરિયા.

રિપોર્ટર: દિપક જોષી જિલ્લાના અગ્રણી બિલ્ડર હસુ ભંડેરી અને દિપક બાલસરાના સેવાભાવી સહયોગથી ભોજન વ્યવસ્થા કરાઈ. રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થા એટલે સમાજ સેવા કેન્દ્રના શ્રીમતી સોનલ ડાંગરિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા અગ્રગણી બિલ્ડર હસુ ભંડેરી અને દિપક બાલસરા નાઓના સહયોગથી કસ્તુરબા આશ્રમમાં મંદબુદ્ધિજીવીઓને સ્વાદિષ્ટ ભોજન અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સેવા કેન્દ્રના વોલેનટિયર્સ […]

Continue Reading

જેતપુર: અમરગર રોડ ઉપર બાંગ્લા ના ખૂણા પાસે વેપારી પાસેથી ૨ લાખ ની લૂંટ કરી ૨ શખ્સો ફરાર

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર અમરગર રોડ ઉપર બાંગ્લા ના ખૂણા ની ઘટના વેપારી સાથે થઈ ચિલ ઝડપ ગુજરાત કિરાણા ભંડાર ના માલિક સાથે થઈ ચિલ ઝડપ અજાણ્યા 2 શખ્સો બાઈક ઉપર આવી ચિલ ઝડપ કરી ફરાર પૈસા લઈને ઘરે જતા સમયે બન્યો બનાવ આશરે 2 લાખ જેટલી રકમ ની થઈ ચિલ ઝડપ 2 શખ્સો ચિલ ઝડપ […]

Continue Reading

કોરોનાની મહામારીના સમયમાં રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા પોલીસ જવાનોને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોના જેવી ગંભીર રોગ મહામારીના સમયમાં જે પોલીસ અધિકારીઓએ પોતાના જીવ જોખમમાં મુકી લોકોના જીવ બચાવવા રાત દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવતા પોલીસ જવાનોને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા વિશ્વભરમાં હાહાકાર મચાવેલા કોરોના રાક્ષસને માત આપવા તેને હરાવા રાત દિવસ ખડાપગે પોતાની અને પરિવારની પરવા કર્યા વગર નિષ્ઠાપૂર્વક […]

Continue Reading

રાજકોટ : જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને પવનથી વીજતંત્ર ખોરવાયું

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ હતી. જેતપુર શહેરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસે બગીચાનુ તોફાની પવનના કારણે વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું છે. જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી […]

Continue Reading