રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
અમરગર રોડ ઉપર બાંગ્લા ના ખૂણા ની ઘટના
વેપારી સાથે થઈ ચિલ ઝડપ
ગુજરાત કિરાણા ભંડાર ના માલિક સાથે થઈ ચિલ ઝડપ
અજાણ્યા 2 શખ્સો બાઈક ઉપર આવી ચિલ ઝડપ કરી ફરાર
પૈસા લઈને ઘરે જતા સમયે બન્યો બનાવ
આશરે 2 લાખ જેટલી રકમ ની થઈ ચિલ ઝડપ
2 શખ્સો ચિલ ઝડપ કરી ફરાર
પોલીસે આજુબાજુ ના CCTV ફૂટેજ ના આધારે તપાસ હાથધરી.