રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
કોરોના જેવી મહામારી સામે દેશના વોરિયર્સ લડત કરી રહ્યા છે ત્યારે થોડા સમય થી આ જુગારીયાઓ ના કેસ દિવસ દિવસે વધતા જાય છે. રાજકોટ વોર્ડ નંબર 18ના કોંગ્રેસના કોર્પોરેટર જયંતિ બુટાણીના પુત્રના કારખાનામાંથી ક્રાઇમ બ્રાન્ચે જુગારઘામ ઝડપી પાડ્યું હતું તેમજ જુગાર રમતા કોર્પોરેટરના પુત્ર સહિત ૭ લોકો ની ધરપકડકરી હતી. તદ્દઉપરાંત જુગારીયાઓ પાસે થી પોલીસે 94500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો. તેમજ તેઓ સામે ફરિયાદ નોંધી.