કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં વધુ ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામા ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૭ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૦૧૬ કેસો પૈકી ૪૫૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading

વડોદરા: ડભોઇ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં ડભોઇ નગરમાં અને તાલુકામાં કોરોના નો કહેર સતત વધી રહ્યો છે દિવસે – દિવસે નગરમાં પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધતી જાય છે તેથી પ્રજાજનોમાં ગભરાટનો માહોલ છે. તેવા સમયે ડભોઇ નગરપાલિકાના પ્રમુખ અનુસુયાબેન વસાવા ના પતિ વસાવા કિરીટભાઈ રહે .શક્તિનગર ઉં.૪૦ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .પણ સાથે નગરપાલિકાના […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: છેલ્લા ૨૪ કલાક માં ભાવનગર જિલ્લામાં કોરોના ના ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર આજે જિલ્લામાં ૪૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૩ દર્દી થયા કોરોનામુક્ત જિલ્લામાં નોંધાયેલા ૯૭૮ કેસો પૈકી ૪૨૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના કહેર યથાવત જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા:એન્ટીજન ટેસ્ટ માં ૭ પોઝિટિવ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ વેટિંગ માં રહેલ સેમ્પલ માંથી આજે ૭ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં બે દર્દી રાજપીપળા […]

Continue Reading

પાટણ કોરોના અપડેટ: પાટણ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક માં વધુ નવા ૧૭ કેસ નો રાફડો ફાટ્યો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ સાંતલપુર ની વારાહી તાલુકા પંચાયત ના ટી.ડી.ઓ ને કોરોના પોઝિટિવ આવ્યો.. પાટણ શહેર માં ૫ નવા કેસ નોંધાયા ચાણસ્મા સહિત ગ્રામ્ય માં કોરોના નો પગપેસારો ચાણસ્મા શહેર ના પ્રજાપતિ વાસ માં ૧ કેસ નોંધાયો ચાણસ્મા ગ્રામ્યમાં કંબોઈમાં ૨ કેસ, ખોરસમમાં ૨ કેસ, અને,લણવામાં ૧ કેસ,ધીણોજમાં ૧ કેસ નોંધાયો સિદ્ધપુર શહેરમાં ૩ કેસ […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં સોમવાર થી ગુરુવાર સુધી દુકાન બંધ રાખવાના નિર્ણય ના ઉડ્યા ધજાગરા…

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા માં કોરોના ના વધતા જતા કેસોને લઈને વેપારીઓએ સોમ થી ગુરુવાર સુધી દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેના પ્રથમ દિવસે જ મોટાભાગની દુકાનો ખુલ્લી રાખીને ધંધો કરતા નજરે પડ્યા હતા.બજાર મા ખરીદી કરવા આવેલ ગ્રાહકો મા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન નહિ થઇ રહયુ હતુ. પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો […]

Continue Reading

નર્મદા: રેપીડ ટેસ્ટ શરૂ થતાં લોકોમાં ચિંતા વધી: રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલ દર્દીઓ વિશે આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ કોરોના ની મહામારી સામે સમગ્ર દુનિયા ઝઝૂમી રહી છે ત્યારે કેટલાક દર્દીઓ કોરોના ના કારણે મૃત્યુ પણ પામ્યા છે જ્યારે કેટલાક દર્દીઓ માં કોરોના ના લક્ષણો દેખાતા નથી છતાં તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે હાલ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન અને બફર ઝોન માં એન્ટીજન (રેપીડ ) ટેસ્ટ […]

Continue Reading

અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ પોઝિટિવ કેસ નોંધાયો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલીના પાણીયાના ૫૦ વર્ષ પુરુષ. અમરેલીના શ્યામનગર ના ૩૯ વર્ષ પુરુષ. કુંકાવાવ ના ઢુઢીયા પીપળીયા ના ૪૩ વર્ષ પુરુષ. દામનગરના ૬૫ વર્ષ મહિલા. બગસરાના ખારી- ખીજડીયા ૩૧ વર્ષ મહિલા. સાવરકુંડલાના હોથીભાઈ ની શેરીના ૫૦ વર્ષ પુરુષ. અમરેલીના સિદ્ધિવિનાયક સોસાયટી ૩૦ વર્ષ પુરુષ. કુંકાવાવના જંગલના ૬૫ વર્ષ મહિલા. લાઠીના રામપરના ૭૫ વર્ષ વૃદ્ધ. […]

Continue Reading

દાહોદ : છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ જિલ્લામાં કોરોનાના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા આજે કોરોના ૧૪૩ રિપોર્ટ પ્રાપ્ત થયા હતા જેમાંથી ૧૯ રિપોર્ટ આવ્યા પોઝિટિવ દાહોદ ના લીમડી તાલુકા માં ૧ , ઝાલોદ માં ૧ , તથા દાહોદ શહેરમાં ૧૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

નર્મદામાં કોરોના વિસ્ફોટ: રાજપીપળાના ૧૪ સહિત જિલ્લામાં કુલ ૨૦ પોઝિટિવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વડોદરા ચકાસણી માટે મોકલેલ સેમ્પલ માંથી ૩ પોઝિટિવ જ્યારે ૧૭ દર્દી એન્ટીજન (રેપીડ ટેસ્ટ ) પોઝિટિવ મળી જિલ્લામાં કુલ ૨૦ નવા દર્દી નોંધાયા નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે ઉપરાંત નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ રેપીડ ટેસ્ટ પણ શરૂ કરાયાં છે ત્યારે નર્મદા જિલ્લામાં તેમાં પણ […]

Continue Reading