કોરોના અપડેટ ભાવનગર: છેલ્લા ૨૪ કલાક માં ભાવનગર જિલ્લામાં કોરોના ના ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા. Bhavnagar Corona July 21, 2020July 21, 2020 admin96Leave a Comment on કોરોના અપડેટ ભાવનગર: છેલ્લા ૨૪ કલાક માં ભાવનગર જિલ્લામાં કોરોના ના ૪૨ પોઝિટિવ કેસ નોંધાયા.રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગરઆજે જિલ્લામાં ૪૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૩ દર્દી થયા કોરોનામુક્તજિલ્લામાં નોંધાયેલા ૯૭૮ કેસો પૈકી ૪૨૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ