પંચમહાલ : કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી.
વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે […]
Continue Reading