રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તલકમાં ૨૧૨ ગામ આવેલા છે નસવાડી નું મુખ્ય પોલીસ મથક સાથે આઉટ પોસ્ટ મા ઘઢબોરિયાદ તણખલા આમરોલી દુગધ્ધા વગેરે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન આવેલા છે નસવાડી માં વાર્ષિક ઈનપેક્ષણ માં બધી બાબતો ધ્યાન પર લેવાઈ હતી તે તમામ બાબત નું છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભાભોર દ્વારા નિરીક્ષણની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના નાયબ વડા એ.વી. કાટકડ સાથે જિલ્લા પોલીસ વડા ની ટીમ હાજર રહી હતી.