રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડ ના કર્મચારીઓ ને છુટા કરવા પડે તેઓ વટહુકમ બહાર પાડતા માર્કેટિંગ યાર્ડ ના તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી ફરજ પર હાજર થયા. તેમજ મનુભાઈ વાજા વાજણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે માર્કેટીંગ યાર્ડના આર્થિક રીતે ખુબજ નુકશાન થાય માર્કેટિંગ યાર્ડ અને તાળા મારવા પડે કર્મચારીઓને છૂટા કરવા પડે એવો વટહુકમ બહાર પાડવામાં આવેલ હોય તેનો વિરોધ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદશન કર્યુ, તમામ કાર્યકર્તાઓ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી વિરોધ કર્યો હતો.તેમ મનુભાઈવાંજા યાદીમાં જણાવેલ છે.