છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસને બાતમીના આધારે મોટરસાયકલ પર લઇ જવાતો ૬૧,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ૩ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.

Chhota Udaipur
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ પોલીસસ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી કે નિનામાં ને બાતમી મળેલ કે એક ઈસમ પોતાની મોટરસાયકલ ઉપર વિદેશી દારૂ ભરી રેનધા ગામના રોડે થઇ તળાવ ગામ બાજુ જનાર છે તે બાતમી ના આધારે પો સબ ઇન્સ્પેક્ટર સી કે નિનામાં તથા કવાંટ પોલીસ સ્ટાફ સાથે તળાવ ગામે રોડ ઉપર નકાબધી. દરમ્યાન એક મોટરસાયકલ ચાલક રાયમલભાઈ સુથારીયાભાઈ ભીલ બોરચાપડા તા કવાંટ જી. છોટાઉદેપુર નાઓ પાયલોટિંગ કરી અને સદર પકડાયેલ મોટરસાયકલ ઉપર લાઈટ કરતા તેનો ચાલક કાંતિભાઈ હુરસિંગભાઈ ભીલ રહે બોરચાપડા તા કવાંટ જી.છોટાઉદેપુર તથા પાછળ બેથેલ ઈસમ ગોરધનભાઇ રાયસિંગભાઈ ભીલ રહે. બોરચાપડા તા કવાંટ જી.છોટાઉદેપુર સુપર્સપલેન્ડર મોટરસાયકલ નંબર વગર ની જે મોટરસાયકલ ની બન્ને બાજુ કંતાન ના થેલા લટકાવેલ હોઈજે ગેરકાનૂની વગર પાસ પરમીટનો ભરતીયબનાવટ નો વિદેસીદારૂ ની બોટલો નંગ ૫૪ કિંમત રૂ ૨૮,૩૫૦/- તથા મોબાઈલ નંગ-૧ કી રૂ ૩૦૦૦ /- તથા વિદેશી દારૂ ની હેરાફેરી મા વપરાયેલ મોટરસાયકલ ની કી ૩૦,૦૦૦ મળી કુલ ૬૧,૩૫૦ ના પ્રોહીબિસન મુદ્દામાલ ની હેરાફેરી કરી પોલીસ ને જોઈ નાસી ગયેલ ત્રણે આરોપી ઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *