છોટાઉદેપુર: ૪૨૦૦ ગ્રેડ પે બાબતે છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા જિલ્લાના તમામ ધારાસભ્યને અને સાંસદ સભ્યને આવેદન આપવામાં આવ્યું.

Chhota Udaipur
રિપોર્ટર: ગૌતમ વ્યાસ

હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ બહુ ચર્ચિત મુદ્દો પ્રાથમિક શિક્ષકોને ૯ વર્ષે મળતા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪૨૦૦ ગ્રેડ પે મળે છે પરંતુ ૨૦૧૦ અને તે પછીની ભરતીના તમામ શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પેના બદલે સરકાર દ્વારા ૨૮૦૦ ગ્રેડ પે કરાતાં ગત રોજ તા.૧૧ જુલાઇ ૨૦૨૦ ના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા આવેદન આપવામાં આવ્યું અને ધારાસભ્યને પાસે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત થાય અને શિક્ષકોને ન્યાય મળે તેવી રજુઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *