રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા મા અનરાધાર વરસાદ પળતા ની સાથે જ શીવ ના નામે જાણીતા ધારાસભ્ય પબુભા માણેક લોકોની સુખાકારી માટે પોતાના સાધનો લય લોકોને પાણી ની હાલાકી ના ભોગવવી પડે તે માટે પોતાની ટીમ લઈ ને દ્વારકા તથા ઓખા નગરપાલિકા વીસ્તાર મા પોતે ટ્રેક્ટર લઇ જઈ ને તમામા પાણી ના ભરાયેલા વીસ્તારો ખાલી કરાવ્યા હતા જ્યારે લોકો એ પણ ધારાસભ્યની સાદગી ભર્યો વ્યવહાર ના માણ્યો હતો અને ધારાસભ્ય નુ કામ વખાણ્યું હતું.