દેવભૂમિ દ્વારકા: જામરાવલમાં પાણીના વહેણમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી..

DevBhumi Dwarka
રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા

ઉપરવાસ મા વરસાદ ને પગલે વર્તુ નદી માં પાણી આવ્યું ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પાણીમા તણાઈ ને જામરાવલ ધાટ વીસ્તારમા શીવના મંદિર ના પટાંગણમાં પાણી ઓસરતા લાસ દેખાઈ છે ત્યારે ગામ લોકો ને જાણ થતા ટોળે ટોળા ઉમટી પડયા હતા ત્યારે મરણજનાર ફટાણા ગામ નો હોય તેવુ લોક મુખે વાત ચર્ચાઈ રહી છે. આ વર્ષ પાણી ના વેણ મા બે વ્યક્તિ ના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *