BIG BREKING મહાનાયક : અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા Corona Health July 11, 2020July 11, 2020 admin368Leave a Comment on BIG BREKING મહાનાયક : અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યામહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું.આ અગાઉ પણ 77 વર્ષિય અમિતાભ બચ્ચનને અનેક વખત ચેક અપ માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.