રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર આજ રોજ ખેતી ને લગતા વગેરે પાક ની માહિતી મળી રહે એ માટે કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતુ અોર્ગેનિક રાસાયણિક ખાતરો બિયારણ અને જમીન વગેરે પ્રકાર ની જરૂરિયાત માહિતી લોકો ને આપવા મા આવી હતી. લોક ડાઉન નુ સુસ્ત પણે પાલન કરી ને સામાજિક કાર્યકર ચૌહાણ જેન્તી કુમાર ની આગેવાની હેઠળ સમસ્ત ખજુદ્રા ગામ ના યુવાનો ખેડૂતો અે હાજરી આપી હતી અને મુખ્ય મહેમાન તરીકે ભરત ભાઈ ચિંગડ ભાવેશ ભાઈ કામલિયા લખન ભાઈ કોટડીયા ભરત ભાઈ કામલીયા પાંચા ભાઈ દમણિયા કાન્તિ ભાઈ ચિંગડ વગેરે મહેમાનો એ હાજરી આપી ને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.