રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ભગવા સેનામાં ગુજરાત પ્રદેશ યુવા મહિલા મોરચા માં મંત્રી તરીકે લોક ગાયિકા જેને ગરબા ક્વિન પણ કહે એવા ” ગ્રીષ્માબેન પંચાલની નિમણુક થવા બદલ પણ પાયલ બાંભણિયા અને પંચમહાલ મિરર તરફ થી ખુબ ખુબ અભિનંદન હર હંમેશ ધાર્મિક અને સામાજિક કાર્યો માં અગ્રેસર અને ઉત્સાહી યુવા મંત્રી તરીકે ભગવા સેના માં પોતાનું તન મન ધન થી બધા કાર્યો માં સેવા કરતા રહો તેવી ભગવતી મોગલ ને પ્રાથના.