દીવ એસ.બી.આઈ દ્વારા વીમાનાં વારસદારને બે લાખનો ચેક અર્પણ કરાયો. Gir - Somnath July 3, 2020July 3, 2020 admin136Leave a Comment on દીવ એસ.બી.આઈ દ્વારા વીમાનાં વારસદારને બે લાખનો ચેક અર્પણ કરાયો.રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊનાપ્રધાનમંત્રી જીવન વીમા યોજના હેઠળ દિનેશ સોલંકીએ એસ.બી.આઈ. દીવમાં વીમો ઉતરાવેલ જે દરમ્યાન તેમનુ અવસાન થતા તેમના વારસદાર હેમલતાબેન સોલંકીને એસ.બી.આઈ.ના ચીફ મેનેજર રવિ રંજન દ્વારા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.