આવેદનપત્ર માં જણાવ્યું છે સરકાર દ્વારા વિવિધ ભરતી કોઈ કોઈ કારણોસર અટકી જવા પામી એવી ગુજરાત કુલ 38402 જગ્યાઓ પર અલગ અલગ તબક્કે ભરતી પ્રક્રીયા અટકાવી દેવામાાં આવી છે અમુક ભરતી એવી છે કે જેમાં ઘણાં મહિનાઓથી(અમુક તો વર્ષોથી) તમામ ભરતી પ્રકિયા પૂર્ણ થઈ ચુકી છે ફકત ઓડર નિમુંણાંક આપવાની જ બાકી છે તો પણ સરકાર શ્રી દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી જેથી છોટાઉદેપુર જિલ્લાના બેરોજગાર યુવાનો દ્વારા આજ રોજ વિવિધ મુદ્દા લઈ ને અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Home > Madhya Gujarat > Chhota Udaipur > છોટાઉદેપુર: સરકારના વિવિધ વિભાગમાાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ પુન: શરૂ કરવાં છોટાઉદેપુર જિલ્લાના યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.