રિપોર્ટ:- વિમલ પંચાલ નસવાડી
બોડેલી ની ઓરસંગ નદીમાં પુર આવતા જોજવાડેમ બીજે દિવસે પણ છલકાયો હતો.ત્યારે છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડતાં ઓરસંગ નદી બેકાંઠે વહેતી થઇ હતી. ત્યારે જોજવાડેમ ઓવરફ્લો થતા લોકો ના ટોડા જોવા માટે પહોંચ્યા હતા.