રિપોર્ટર: રજનીકાંત કોટડીયા
રાષ્ટ્રીય આ૫દા વેળાએ ‘’ માન. મુખ્ય મંત્રી રાહત ફંડ ‘’માં સ્વૈચ્છિક ફાળો આ૫વા જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી સા.ની અપીલ ઘ્યાને લઇ અમરેલી જિલ્લાના રાજુલા .૫૮. ડુંગર.૨૪. ટીંબી .૨૪. જાફરાબાદ. ૩૨. અને ડેડાણ .૩૭. તાલુકા/સબ યુનિટના હોમગાર્ડઝ જવાન.૧૭૫. સ્વૈચ્છિક ફાળો આ૫વા સંમત હોય પ્રતિ હોમગાર્ડઝ/એક દિનનું ભથ્થુ લેખે કુલ રૂ.૫૨,૫૦૦/- નો ડ્રાફટ નં ૦૦૭૪૩૯૮તા.૨૨/૦૬/૨૦૨૦ મે.પ્રાંત અઘિકારીશ્રી રાજુલાને રાજુલા યુનિટ અઘિકારીશ્રી અજયસિંહ ગોહિલ. જાફરાબાદ ઓફીસર કમાન્ડીંગ શ્રી અરવિંદ બારૈયા કં૫ની કમાન્ડર અને ડેડાણ યુનિટ અઘિ.શ્રી ઘનશ્યામ કચ્છી તથા ડુંગર શ્રી ગાહા.ભાવેશભાઈ ધાખડા ક્લાર્ક અને ટીંબીશ્રી મનિષ મહેતાનાઓએ અર્પણ કરેલ.