રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આંબલીયાળા ગામના ગ્રામજનો ને જણાવવાનું કે આપણી બાજુના ગામ તાલડા તેમજ ખાંભા માં ગય કાલે બે કોરોનો ના આવી ગયેલ હોય તો તાલડા જતા હિરાઘસુ એ 15 દિવસ જવું નહીં અને ખાંભા પણ 15 દિવસ જવાનું બંધ રાખવું જેથી કરી આપણું ગામ કોરોનો મુક્ત રહે. જો એક વાર ભુલમાં કોરોનાનો કેસ આવી જસે આપણા ગામના ખેડૂત કે મજૂર બહાર 15 દિવસ કામે નહીં જય સકે. તમારી એક ભૂલને કારણે આખા ગામના માણસોને ભોગવવુ ના પડે એવી મહેરબાની કરીને સર્વો ગ્રામજનોને માસ્ક બાંધ્યા વિના ઘર બહાર નીકળવું નહીં તેવી આંબલીયાળા ગ્રામ પંચાયત સરપંચ ભાવેશભાઇ જાદવ અને ગ્રામ પંચાયત સભ્યો દ્વારા વિનંતી કરવામાં આવી છે.