રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લામાં કોરોના કેસ દિનપ્રતિદિન બડતુ હોવાથી આજ રોજ કેવડિયા નર્મદા માતાની મૂર્તિ પાસે પીએસઆઇ કે,કે, પાઠક સાહેબ ના ફરજ દરમિયાન બે ઈસમો પલ્સર બાઈક ઉપર વગર માસ્ક સ્ટેચ્યુ સાઈડ ફરવા જતા હતા તેમને રોકતા પુછ પરછ કરતા જણાવેલા કે અમે લોકો ફરવા નીકળ્યા છે.
(૧) નયન ભાઈ દિનેશભાઈ તડવી (2) દેવેન્દ્રભાઈ બાબુભાઈ તડવી ગામ ભાણદ્વા તાલુકા ગરૂડેશ્વર નાં વતની બંને જણા વગર કામે આટા ફેરા મારતા ગફલત ભર્યું પૂર ઝડપે માસ્ક પહેરા વગર વાહન ચલાવતા હોવાથી એ લોકો વિરુદ્ધ કેવડીયા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.