બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ ૪ કેસ પોઝિટિવ નોંધાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૨ કેસ,ધારીમાં ૧ અને વિઠ્ઠલપુર ખંભાળિયામાં ૧ કેસ પોઝિટિવ નોંધાયા
અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૩૧ પર પહોંચ્યો.