રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ પોલીસ ટાઉન દ્વારા કોરોના સામે લડવા, લોકોને જાગૃત કરવામાં માટે જાફરાબાદ શહેરમાં માઇક ફેરવી અપીલ કરાવામાં આવેલ હતું.
હાલ અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ સતત ત્રણ મહીનાથી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી રહી છે. પંરતુ લોકોને જરા પણ પોતાની પરવા કર્યા વિના જાહેર જગ્યાઓ પર માસ્ક પેહર્યા વગર ગમે તેમ ફરી રહ્યા છે. ત્યારે જો લોકો માસ્ક પહેર્યા વગર કે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવામા અહીં આવે તો પાલીસ દ્વારા ફરજિયાત દંડ કરવામાં આવશે.