અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામથી જાફરાબાદ મોડેલ સ્કૂલમાં અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ કંપની csr દ્વારા સ્કૂલમાં જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

આજરોજ બાબરકોટના વિદ્યાર્થીઓ ને જાફરાબાદ મોડેલ્સ સ્કુલ અભ્યાસ માટે જવામાં મુશ્કેલ પડતી હતી વિદ્યાર્થીઓ એ તાલુકા પંચાયત ના સદસ્ય કરશનભાઇ પરમાર તાલુકા મહામંત્રી દિપુભાઇ ધુધળવા હાદાભાઇ સાખટ ને રજુઆત કરી હતી.

વિદ્યાર્થીની રજૂઆત સાંભળી કરશનભાઇ, દિપુભાઇ, હાદાભાઇ, યે નર્મદા સિમેન્ટ કંપની ને રજૂઆત કરી કંપનીઓના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે બાબરકોટ ના વિદ્યાર્થીઓ ને વાહન ની વ્યવસ્થા કરી આપમા આવેલ છે

તારીખ 23/9/2021 બાબરકોટ પ્રાથમીક શાળામાથી શુભ શરૂઆત કરી વિદ્યાર્થીના હસ્તક રિબીન કાપી મોં મીઠું કરી ગાડીની શરૂઆત કરી હતી.

તેમાં ઉપસ્થિત રહેલા મહેમાનનો તેમજ ગામના આગેવાનો સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી, જીલ્લા પ્રમુખ ચેતન ભાઇ શિયાળ, તાલુકા સદસ્ય કરશનભાઇ પરમાર,જીલ્લા સદસ્ય કરશનભાઇ ભીલ,તાલુકા મહામંત્રી દિપુભાઇ ધુંધળવા,
જીલ્લા ઉ.પ્રમુખ બાલાભાઇ નનાભાઇ સાખટ,મધુભાઇ સાખટ,જાદવ નનાભાઇ,હાદાભાઇ સાખટ,વિરાભાઇ હમીર ભાઈ સાખટ,છનાભાઇ સાખટ,અરજણભાઇ સાખટ,બાબુભાઇ સાખટ,મનુભાઇ સાખટ.નાનજીભાઇ સાખટ,છગનભાઇ મકવાણા, ચોથાભાઇ સાખટ,તેમજ ગ્રામ જનોએ વિશેષ હાજરી આપી હતી.

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ બાબરકોટ CSR,ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જયંતિ લાલ ભીમાણી યુનિટ હેડ, અભિજીત જયન fs, પ્રશાન મિશ્રા સર, રાજેન્દ્ર કુશવા સર, નો અમરેલી જિલ્લાના સદસ્ય,તેમજ જાફરાબાદ તાલુકાના સદસ્ય તેમજ બાબરકોટ ના ગ્રામજનો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *