રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના દિપડીયા ગામે નવા પુલ અને રોડમા પડ્યા મોટા ગાબડાં હલકી ગુણવત્તા નુ મટીરીયલ્સ વાપરતાં હાલ થોડુ પાણી આવતાં રોડ અને નાળા ટુટવા લાગ્યા છે.
દિપડીયા ગામે જોવા મળ્યો મોટા પાયે ભ્રષ્ટાચાર બ્લોક નુ કામ પણ ખુબજ વિક જોવા મળ્યુ છે, નવા બ્લોક વે પેવર રોનુ લેવલ કર્યા વગર ફિટીગ કરવામાં આવ્યા ત્યારે પાણી ભરાવા લાગ્યુ છે.
નાળાઓ બે વર્ષમા બન્યા ત્યારે બે વર્ષ મા તો તુટવા નુ પણ શરૂ થય ગયુ છે નાળા ટુટવા લાગ્યા ત્યારે ગામ લોકો મુકાયા મુશ્કેલીમાં, રાજુલા મામલતદાર સાહેબ અને ડિ. ડી. ઓ. સાહેબ દ્વારા તપાસ કરવામા આવે તો ખુબ મોટા પાયે દિપડીયા ગામ નો ભ્રષ્ટાચાર બહાર આવી શકે છે.