એન ડી પંડયા રીપોર્ટર બગસરા
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી .આ ચૂંટણીમાં યોજવામાં આવી હતી. 15 સભ્યો હાજર રહ્યા હતા.કોંગ્રેસ તરફથી 9 સભ્યો જીતેલા હતા.ચૂંટણીના પરિણામ રૂપે પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર પાનસુરીયા દલસુખભાઈ ની નિમણૂક કરવામાં આવી છે આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રાંત અધિકારી એ હાજરી આપી હતી.તેમજ બગસરા પોલીસ સ્ટાફ દ્વારા પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી.કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાવલ એ ફરજ બજાવી હતી.
