રિપોર્ટર:સુરેશ રાણા, બનાસકાંઠા
તંત્ર ની ઘોર બેદરકારી આવી સામે…
અમીરગઢ તાલુકામાં 10 મીમી જેટલો વરસાદ થતાં જ ઇકબાલગઢ ના જાહેર રસ્તામાં ભરાયા પાણી….
ઈકબાલગઢ હાઇવે થી ઈકબાલ બજારના રસ્તા વચ્ચે પાણી ભરાયા…
અગાઉ પણ સામાન્ય વરસાદ થી પાણી ભરાયા હતા..પરંતુ હજુ સુધી કોઈ નિકાલ નહિ..
તંત્ર ની બેદરકારી ને કારણે લોકોને વિશ્વેશ્વર મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે….
રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મોટી હાલાકી….
સામાન્ય વરસાદ થી જ પાણી ભરાતા લોકોને ભારે પરેશાની…