રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અને પશુપાલકોમા ખુશીની લહેર..
ધોધમાર વરસાદ વરસતા હાઈવે માર્ગ ઉપર પાણી ભરાયા…
દિલ્હી બોમ્બે હાઈવે માર્ગ ઉપર શહેરા પાસે પાણી ભરાયા…
શહેરા પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી..
હાઈવે માર્ગ ઉપર બે ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે…
હાઈવે માર્ગ ઉપર પાણી ભરાતા એલ એન્ડ ટી કંપની સામે પસાર થતા વાહનચાલકો નો આક્રોશ …