માંગરોળ બારેમેઘ ખાંગા.12.કલાકમાં 12 ઇસ વરસાદ સિઝનનો કુલ 725 મિલી વરસાદ

Junagadh

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

જૂનાગઢ જિલ્લામાં માંગરોળ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિમાઈ હતી. ત્યારે અખરમાં શ્રાવણ માસના છેલ્લા દિવસોમાં ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. માંગરોળમાં સવારના દસ થી બાર સુધી માં બે કલાકમાં વધુ બે ઈંચ (૬૧ મીમી) વરસાદ પડયો, ગત રાતથી અત્યાર સુધી માં ૨૯૦ મીમી અને મૌસમનો કુલ વરસાદ (૭૨૫ મીમી) થયો હજુ વરસાદ પડવાનો ચાલુ છે.
ત્યારે માંગરોળમાં બાર કલાકમાં બાર ઇંચ વરસાદ થતા ખેડૂતોમાં અને આમ પ્રજામાં ભારે ખુશી જોવા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *