અમરેલી ના ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાએ હુમલો કર્યો…….. Amreli September 1, 2021September 1, 2021 admin74Leave a Comment on અમરેલી ના ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાએ હુમલો કર્યો……..રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલીવાડીમાં પરિવાર સાથે સુતેલીે બાળકી ઉપર દીપડાનો હુમલો……ચાર વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર હાલતમાં, અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડાયી …….બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયી.