ગોધરા ૪૮ લાખ ઉપરાંત ની જૂની ચલણી નોટો ઝડપાઇ. breaking Panchmahal August 29, 2021August 29, 2021 admin63Leave a Comment on ગોધરા ૪૮ લાખ ઉપરાંત ની જૂની ચલણી નોટો ઝડપાઇ.રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલરદ થયેલી જુની ચલણી નોટો સાથે ચાર ઈસમો ઝડપાયા.LCB ટીમે બાતમીના આધારે ગઢ ચુંદડી નજીક થી ચાર ઈસમો ને સ્કોર્પિયો ગાડી સહિત જુની રદ્દ થયેલી ચલણી નોટો સાથે ઝડપી લીધાંપોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી.