સુપ્રીમ કોર્ટની ગેટ પર પતિ-પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો .

breaking

સુપ્રીમ કોર્ટની બહાર બે લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ બંને કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સુરક્ષા કર્મીઓ દ્વારા પૂરતા ID વિના તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.તેથી તેમને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો . પતિ-પત્નીએ કોર્ટના ગેટ નંબર D પર પોતાને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તરત જ તેમને પોલીસ વાનમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. પુરુષની હાલત મહિલા કરતાં વધુ ગંભીર હોવાનું કહેવાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *