રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા ના છોગાળા પાસેથી સફેદ પથ્થરોના ગેરકાયદેસર ખનન પર દરોડા
ખનીજ વિભાગે અંદાજીત એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને હાથધરી કાર્યવાહી..
પાછલા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં થઈ રહી હતી,ખનીજ ચોરી
ખનીજ વિભાગે 2JCB,ત્રણ ટ્રકો સહિતનો મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે લઇ જઇને હાથધરી કાર્યવાહી
તાલુકામાં કોઈ પણ સફેદ પથ્થર ની લીઝ નહી હોવા છતાં બેરોકટોક સફેદ પથ્થરોની થતી હતી હેરાફેરી
સંબંધિત તંત્ર પાછલા કેટલાક સમયથી આ સમયે કાર્યવાહી નહીં કરતા મોટાપાયે થઇ રહી હતી સફેદ પથ્થરોની ખનીજ ચોરી..
દેર આયે દસ્તુર આયે તેવી ખનીજ વિભાગની કાર્યવાહી….